ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કઈ કથામાં વેપારીઓના વિવિધ પ્રકારના માલ સાથેની સમુદ્રયાત્રાની વિગત છે ? મણિમેખલાઈ ગુજરાત સર્વસંગ્રહ એકપણ નહિ વાસુદેવ હીંડી મણિમેખલાઈ ગુજરાત સર્વસંગ્રહ એકપણ નહિ વાસુદેવ હીંડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના કયા મેળાને મીની કુંભનો દરજ્જો પ્રાપ્ત થયેલ છે ? ચિત્રવિચિત્રનો મેળો તરણેતરનો મેળો ભવનાથનો મેળો વૌઠાનો મેળો ચિત્રવિચિત્રનો મેળો તરણેતરનો મેળો ભવનાથનો મેળો વૌઠાનો મેળો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) "હિંદ છોડો" ચળવળ સમયે પોતાના જાનની આહૂતિ આપનાર શહિદ વીર કિનારીવાલાની અમદાવાદ, ગુજરાત કોલેજ ખાતેની ખાંભીનું અનાવરણ કોના વરદ્હસ્તે કરવામાં આવ્યું હતું ? વલ્લભભાઈ પટેલ મોહનદાસ ગાંધી ઇન્દુલાલ યાજ્ઞિક જયપ્રકાશ નારાયણ વલ્લભભાઈ પટેલ મોહનદાસ ગાંધી ઇન્દુલાલ યાજ્ઞિક જયપ્રકાશ નારાયણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કચ્છ અને સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાત દ્વિભાષી મુંબઈ સાથે કયારે જોડાયું ? 1947 1952 1956 1955 1947 1952 1956 1955 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મહાત્મા ગાંધી કોચરબ આશ્રમ અને સાબરમતી આશ્રમ માટનું નીચેનું કયું વિધાન સાચું છે ? પહેલાં સાબરમતી આશ્રમ અને ત્યારબાદ કોચરબ આશ્રમમાં પ્રવૃત્તિ કરી. કોચરબ આશ્રમ તોડીને તેની જગ્યાએ સાબરમતી આશ્રમ બનાવ્યો. પ્રથમ કોચરબ આશ્રમમાં અને ત્યારબાદ સાબરમતી આશ્રમમાં પ્રવૃત્તિ કરી. બંન્ને આશ્રમમાં 1930 સુધી સમાંતરે પ્રવૃત્તિ કરી. પહેલાં સાબરમતી આશ્રમ અને ત્યારબાદ કોચરબ આશ્રમમાં પ્રવૃત્તિ કરી. કોચરબ આશ્રમ તોડીને તેની જગ્યાએ સાબરમતી આશ્રમ બનાવ્યો. પ્રથમ કોચરબ આશ્રમમાં અને ત્યારબાદ સાબરમતી આશ્રમમાં પ્રવૃત્તિ કરી. બંન્ને આશ્રમમાં 1930 સુધી સમાંતરે પ્રવૃત્તિ કરી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ભીલ સેવામંડળની સ્થાપના કોણે કરી હતી ? શ્રી નારાયણ મલ્હાર જોશી શ્રી અમૃતલાલ વિઠ્ઠલભાઈ ઠક્કર શ્રી ઘેલુભાઈ નાયક શ્રી જગતરામ દવે શ્રી નારાયણ મલ્હાર જોશી શ્રી અમૃતલાલ વિઠ્ઠલભાઈ ઠક્કર શ્રી ઘેલુભાઈ નાયક શ્રી જગતરામ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP