ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
અંબાજી પાસેના કુંભારિયાનાં જૈન મંદિરો કોણે બંધાવ્યા હતા ?

વસ્તુપાળ-તેજપાલ
કુમારપાળ
વિમલમંત્રી
શોભનદેવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
1923માં ભાવનગરમાં વિધવાઓનું જીવન સુધારવા કઈ સંસ્થાની સ્થાપના થઈ ?

વનિતા આશ્રમ
નારીવિકાસ ગૃહ
વિકાસગૃહ
સહયોગ ગૃહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
કઈ કથામાં વેપારીઓના વિવિધ પ્રકારના માલ સાથેની સમુદ્રયાત્રાની વિગત છે ?

ગુજરાત સર્વસંગ્રહ
વાસુદેવ હીંડી
એકપણ નહિ
મણિમેખલાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP