ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
“અમારા ગામનો વડ પચાસ વર્ષથી અડીખમ ઊભો છે" - વાક્ય કયા પ્રકારનું છે ?

ઉદ્દગારવાક્ય
વિધાનવાક્ય
વિધ્યર્થવાક્ય
આજ્ઞાર્થવાક્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
‘ઉચ્છ્વાસ’ શબ્દનો ધ્વનિવિગ્રહ કરો.

ઉ + ચ્ + છ્ + વ્ + આ + સ્
ઊ + ચ્ + છ્ + વ્ + આ + સ્
ઉ + ચ + છ્ + વ્ + આ + સ્
ઉ + ચ્ + અ + છ્ + વ્ + આ + સ્

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
‘આખી સીમ ભરીભરી ઘુઘવતો શો મોલ મારો વધેલ !' -છંદ ઓળખો.

ઝૂલણા
સ્ત્રગ્ઘરા
શાર્દૂલવિક્રીડિત
મંદાક્રાંતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
ક્રિયાનું ફળ જેને પ્રાપ્ત થાય તેને કઈ વિભક્તિ કહેવાય ?

સંબંધ વિભક્તિ
સંપ્રદાન
અધિકરણ વિભક્તિ
અપાદાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP