કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ક્યા દેશે હાયપરસોનિક મિસાઈલ ટેકનોલોજીનું સફળ પરીક્ષણ કર્યું ? જાપાન ઓસ્ટ્રેલિયા અમેરિકા ચીન જાપાન ઓસ્ટ્રેલિયા અમેરિકા ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ભારતે જયનગર-કુર્થા રેલ લિંક ક્યા દેશને સોંપી ? શ્રીલંકા ભૂટાન બાંગ્લાદેશ નેપાળ શ્રીલંકા ભૂટાન બાંગ્લાદેશ નેપાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ભારતીય સૈન્યની કઈ રેજિમેન્ટની કેમ્બ્રિયન પેટ્રોલ અભ્યાસમાં સ્વર્ણ પદકથી સન્માનિત કરવામાં આવી ? રાજપુતાના રાઈફલ્સ ઘરવાલ રેજિમેન્ટ ગોરખા રાઈફલ્સ બિહાર રેજિમેન્ટ રાજપુતાના રાઈફલ્સ ઘરવાલ રેજિમેન્ટ ગોરખા રાઈફલ્સ બિહાર રેજિમેન્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) ટેસ્ટ મેચમાં સૌથી ઝડપી 10 વિકેટ લેનાર પ્રથમ ભારતીય બોલર કોણ બન્યો ? જયદેવ ઉનડકટ આર. અશ્વિન જસપ્રીત બુમરાહ મોહમ્મદ શમી જયદેવ ઉનડકટ આર. અશ્વિન જસપ્રીત બુમરાહ મોહમ્મદ શમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) વિશ્વ ખાદ્ય દિવસ ક્યારે મનાવાય છે ? 16 ઑક્ટોબર 19 ઑક્ટોબર 18 ઑક્ટોબર 17 ઑક્ટોબર 16 ઑક્ટોબર 19 ઑક્ટોબર 18 ઑક્ટોબર 17 ઑક્ટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ક્યા દેશમાં સ્થિત ‘માઉન્ટ એસો’ જ્વાળામુખીમાં વિસ્ફોટ થયો ? ઓસ્ટ્રેલિયા જાપાન વિયેતનામ ઈન્ડોનેશિયા ઓસ્ટ્રેલિયા જાપાન વિયેતનામ ઈન્ડોનેશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP