ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાત નર્મદા નિગમ તથા સરદાર સરોવર નર્મદા નિગમની સ્થાપના કયારે થઈ હતી ? 1988 1978 1984 1973 1988 1978 1984 1973 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1. વડોદરામાં સયાજીરાવ ત્રીજાના સમયમાં 1886માં શાસ્ત્રીય સંગીતકાર મૌલાબક્ષની રાહબરી હેઠળ વડોદરામાં સંગીતશાળા શરૂ થઈ.2. મૌલાબક્ષ ઉત્તમ ગાયક અને જલતરંગવાહક હતા.3. ગુજરાતમાં હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતનું પદ્ધતિસરનું શિક્ષણ આપવાની શરૂઆત મૌલાબક્ષે કરેલું.ઉપરોક્ત વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો. 1 અને 2 1 અને 3 1, 2 અને 3 2 અને 3 1 અને 2 1 અને 3 1, 2 અને 3 2 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાત વિધાનસભાની કુલ કેટલી બેઠકો છે ? 192 172 180 182 192 172 180 182 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ‘‘ગુજરાતની એક પાંખ નીલી એટલે નીલરંગી દરિયાની છે તો બીજી પાંખ લીલી એટલે કે આબુથી સહ્યાદ્રી સુધી વિસ્તરેલી વનરાજીની છે જ્યાં આદિવાસી ગિરિજનો વસે છે.’’ - આ કથન કોનું છે ? કવિ ન્હાનાલાલ ઉમાશંકર જોષી વીર નર્મદ ક.મા. મુનશી કવિ ન્હાનાલાલ ઉમાશંકર જોષી વીર નર્મદ ક.મા. મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ભાટમાં સ્થપાયેલા પ્લાઝમા રિએક્ટરનું નામ આપો. ધ્રુવ આદિત્ય વિક્રમ કામિની ધ્રુવ આદિત્ય વિક્રમ કામિની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગિરનારની તળેટીમાં કયા રાજવીના શિલાલેખો છે ? સમ્રાટ અશોક આપેલ તમામ રુદ્રદામન સ્કંદગુપ્ત સમ્રાટ અશોક આપેલ તમામ રુદ્રદામન સ્કંદગુપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP