ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ઈમ્પિરિયલ બેન્ક ઓફ ઈન્ડિયાનું સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયામાં રૂપાંતર કયારે થયું ? 1935 1955 1946 1967 1935 1955 1946 1967 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) પ્રાચીન કાળથી ખેતી કરતા ખેડૂતો તરીકે ___ નો ઉલ્લેખ જોવા મળે છે. કણબીઓ આપેલ તમામ માલધારી છૌલ કણબીઓ આપેલ તમામ માલધારી છૌલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) આમોદરાના મહાત્મા મૂળદાસની સમાધિ કયાં આવેલી છે ? કુકાવાવ રાજુલા ખાંભા અમરેલી કુકાવાવ રાજુલા ખાંભા અમરેલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સિંધુ સભ્યતાના મહત્ત્વના બંદર લોથલમાંથી નીચેનામાંથી કયા શિલ્પ મળી આવેલા છે ? બેઠેલાં વૃષભની આકૃતિ આપેલ તમામ સસલુ અને કૂકડો પક્ષીના મસ્તકવાળી સળી બેઠેલાં વૃષભની આકૃતિ આપેલ તમામ સસલુ અને કૂકડો પક્ષીના મસ્તકવાળી સળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અમદાવાદની ફરતે 12 દરવાજા ધરાવતી દિવાલ કોણે બનાવી હતી ? શોભન દેવ કુમારપાળ સિધ્ધરાજ જયસિંહ મહંમદ બેગડાએ શોભન દેવ કુમારપાળ સિધ્ધરાજ જયસિંહ મહંમદ બેગડાએ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) એ નગરશેઠ કે જેમણે ઈ.સ.1725માં અમદાવાદ શહેરને મરાઠાઓ દ્વારા લૂંટાતું બચાવવા માટે પોતાના અંગત ભંડોળમાંથી ખંડણી આપી. શેઠ ખુશાલચંદ શેઠ શામલાજી શેઠ શાંતિદાસ જવાહરી શેઠ લક્ષ્મીચંદ શેઠ ખુશાલચંદ શેઠ શામલાજી શેઠ શાંતિદાસ જવાહરી શેઠ લક્ષ્મીચંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP