ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘અસ્તિત્વ’ ગદ્યકાવ્યનો સંગ્રહ કોણે આપ્યો છે ? સુરેશ દલાલ સુરેશ ભટ્ટ સુરેશ જોષી સુરેશ મહેતા સુરેશ દલાલ સુરેશ ભટ્ટ સુરેશ જોષી સુરેશ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સામાન્ય રીતે છ પંક્તિઓના કાવ્યને શું કહેવાય છે ? પદ હાઈકુ ઊર્મિગીત છપ્પા પદ હાઈકુ ઊર્મિગીત છપ્પા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કઈ જોડે ખોટી છે ? જગના સૌ ઝેરોમાં સૌથી કાતિલ વેરનું - સુન્દરમ્ જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે - આદિલ મન્સૂરી તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી - વેણીભાઈ પુરોહિત મનના મોરલા મનમાં રમાડવા અને મનખો પૂરો કરવો - સુન્દરમ્ જગના સૌ ઝેરોમાં સૌથી કાતિલ વેરનું - સુન્દરમ્ જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે - આદિલ મન્સૂરી તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી - વેણીભાઈ પુરોહિત મનના મોરલા મનમાં રમાડવા અને મનખો પૂરો કરવો - સુન્દરમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અત્રે આપેલ કૃતિઓમાંથી મહાકવિ પ્રેમાનંદની કૃતિ જણાવો. રણયજ્ઞ સિદ્ધાંતસાર કંકાવટી જવનિકા રણયજ્ઞ સિદ્ધાંતસાર કંકાવટી જવનિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ' કોની કૃતિ છે ? ચુનીલાલ મડિયા ઝવેરચંદ મેઘાણી નરહરિ પરીખ નારાયણ દેસાઈ ચુનીલાલ મડિયા ઝવેરચંદ મેઘાણી નરહરિ પરીખ નારાયણ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કવિ શિરોમણિ' નું માન પામેલા કવિ કોણ ? દયાનંદ પ્રેમાનંદ શામળ અખો દયાનંદ પ્રેમાનંદ શામળ અખો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP