ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નાનાભાઈ જેબલિયાનો જન્મ ક્યાં થયો હતો ? વાવ ટાણા બાંટવા ખાલપર વાવ ટાણા બાંટવા ખાલપર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘વૈકુંઠ નથી જાવું’ લલિત નિબંધ સંગ્રહના લેખક કોણ છે ? બકુલ ત્રિપાઠી રતીલાલ બોરીસાગર નિરંજન ભગત વિનોદ ભટ્ટ બકુલ ત્રિપાઠી રતીલાલ બોરીસાગર નિરંજન ભગત વિનોદ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) છપ્પાનો ઉપયોગ શેના માટે થતો હોય છે ? કથા વાર્તા માટે ગાયન વાદન માટે કટાક્ષ અને સદાચાર બોધ માટે ભીંત પર લખવા માટે કથા વાર્તા માટે ગાયન વાદન માટે કટાક્ષ અને સદાચાર બોધ માટે ભીંત પર લખવા માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પાંડવો પાસે રહેલા શંખો અંગે અયોગ્ય જોડકું પસંદ કરો. નકુલ : મણિ પુષ્પક યુધિષ્ઠિર : અનંત વિજય ભીમ : પૌન્ડ્ર અર્જુન : દેવદત્ત નકુલ : મણિ પુષ્પક યુધિષ્ઠિર : અનંત વિજય ભીમ : પૌન્ડ્ર અર્જુન : દેવદત્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'માનવીની ભવાઈ' ના સર્જક કોણ છે ? જયંત ખત્રી ગોવર્ધનરામ ત્રિપાઠી મનુભાઈ પંચોળી પન્નાલાલ પટેલ જયંત ખત્રી ગોવર્ધનરામ ત્રિપાઠી મનુભાઈ પંચોળી પન્નાલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઉગે છે નભ સૂર્ય ગાઢ જગના અંધારને ભેદવા -આ પંક્તિનો અલંકાર જણાવો. પૃથ્વી શાર્દૂલવિક્રીડિત સવૈયા મંદાક્રાંતા પૃથ્વી શાર્દૂલવિક્રીડિત સવૈયા મંદાક્રાંતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP