ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘બોરસલ્લીની પાનખર’ નિબંધસંગ્રહ કોનો છે ? રઘુવીર ચૌધરી મુરલી ઠાકુર કૈલાસ બાજપેયી સુધા મૂર્તિ રઘુવીર ચૌધરી મુરલી ઠાકુર કૈલાસ બાજપેયી સુધા મૂર્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયો સાહિત્યપ્રકાર ભણાવતી વખતે મુખવાચક પર વધુ ધ્યાન આપવું જોઈએ ? આત્મકથા યાત્રાવર્ણન જીવનચરિત્ર એકાંકી આત્મકથા યાત્રાવર્ણન જીવનચરિત્ર એકાંકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુલાબદાસ બ્રોકરની પ્રથમ વાર્તા જણાવો. માણસના મન પ્રકાશનું સ્મિત ધૂમ્રસેતુ જુના સંસ્કાર માણસના મન પ્રકાશનું સ્મિત ધૂમ્રસેતુ જુના સંસ્કાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સ્મરણયાત્રા' પુસ્તકના લેખક કોણ છે ? મહેન્દ્ર મેઘાણી અમૃતલાલ વેગડ કાકાસાહેબ કાલેલકર કિશોરલાલ મશરૂવાળા મહેન્દ્ર મેઘાણી અમૃતલાલ વેગડ કાકાસાહેબ કાલેલકર કિશોરલાલ મશરૂવાળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રણજીતરામ સુવર્ણચંદ્રક અને નર્મદચંદ્રક બન્નેથી સન્માનિત થયેલા સાહિત્યકારનું નામ જણાવો. ડો. હસુ યાજ્ઞિક ચુનીલાલ મડિયા ધના ભગત શ્યામ સાધુ ડો. હસુ યાજ્ઞિક ચુનીલાલ મડિયા ધના ભગત શ્યામ સાધુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) શામળ કહે બીજા બાપડા, પ્હાણ સરીખા પારખ્યા. - આ પંક્તિનો અલંકાર છે ? ઉપમા રૂપક અતિશયોક્તિ ઉત્પ્રેક્ષા ઉપમા રૂપક અતિશયોક્તિ ઉત્પ્રેક્ષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP