ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) વિસાવદર તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે ? નર્મદા જુનાગઢ વડોદરા અમદાવાદ નર્મદા જુનાગઢ વડોદરા અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) લાખ માટેના મહત્ત્વના જંગલો ક્યાં આવેલાં છે ? બનાસકાંઠા અને સાબરકાંઠા મહેસાણા અને સાબરકાંઠા સાબરકાંઠા અને અરવલ્લી પંચમહાલ અને દાહોદ બનાસકાંઠા અને સાબરકાંઠા મહેસાણા અને સાબરકાંઠા સાબરકાંઠા અને અરવલ્લી પંચમહાલ અને દાહોદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) કાળો ડુંગર કયા જિલ્લામાં આવેલો છે ? ભાવનગર ડાંગ કચ્છ જુનાગઢ ભાવનગર ડાંગ કચ્છ જુનાગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ભરતી દ્વારા ઊર્જા ઉત્પાદન થવાની મહત્તમ ક્ષમતા કયા સ્થાન ઉપર આવેલી છે ? મુનારનો અખાત ખંભાતનો અખાત કેરલા ખાતેના બૅક વોટર ચિલ્કા સરોવર મુનારનો અખાત ખંભાતનો અખાત કેરલા ખાતેના બૅક વોટર ચિલ્કા સરોવર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) અમદાવાદ જિલ્લામાં સાત નદીઓના સંગમ સ્થળે વૌઠાનો મેળો યોજાય છે આ સાત નદીઓ માં નીચેના પૈકી કઈ નદીનો સમાવેશ થાય છે ? સાબરમતી, સેઢી, મેશ્વો, ખારી, માઝમ, વાત્રક માઝમ, સાબરમતી, સરસ્વતી, પેઢી, ભાલણ, હાથમતી શેઢી, પૂર્ણા, વાત્રક, માઝમ, અંબિકા, સાબરમતી હાથમતી, કોલક, મેશ્ર્વો, કંકાવટી, વાત્રક, શેઢી સાબરમતી, સેઢી, મેશ્વો, ખારી, માઝમ, વાત્રક માઝમ, સાબરમતી, સરસ્વતી, પેઢી, ભાલણ, હાથમતી શેઢી, પૂર્ણા, વાત્રક, માઝમ, અંબિકા, સાબરમતી હાથમતી, કોલક, મેશ્ર્વો, કંકાવટી, વાત્રક, શેઢી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) કુલ ભૌગોલિક વિસ્તાર અને તે પૈકીનો વનવિસ્તાર ધ્યાને રાખતાં ટકાવારીની દ્રષ્ટિએ કયા જિલ્લામાં વન વિસ્તારની ટકાવારી સૌથી વધુ છે ? જુનાગઢ ડાંગ તાપી નર્મદા જુનાગઢ ડાંગ તાપી નર્મદા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP