ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘દાદીમા સાઈકલ ચલાવે છે': આ વાક્ય કયા પ્રકારનું છે ? પ્રેરક ભાવેપ્રયોગ કર્તરિ કર્મણિ પ્રેરક ભાવેપ્રયોગ કર્તરિ કર્મણિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયા શબ્દની જોડણી સાચી છે ? દિક્ષીત અતિરીક્ત મોંસૂઝણું અદ્ભૂત દિક્ષીત અતિરીક્ત મોંસૂઝણું અદ્ભૂત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલા વિકલ્પોમાંથી સાચા સંયોજકવાળું વાક્ય શોધીને લખો. સૌને એવો ઉપદેશ આપે કે સંસાર મિથ્યા છે. સૌને એવો ઉપદેશ આપે ત્યારે સંસાર મિથ્યા છે. સૌને એવો ઉપદેશ આપે તો સંસાર મિથ્યા છે. સૌને એવો ઉપદેશ આપે છે સંસાર મિથ્યા છે. સૌને એવો ઉપદેશ આપે કે સંસાર મિથ્યા છે. સૌને એવો ઉપદેશ આપે ત્યારે સંસાર મિથ્યા છે. સૌને એવો ઉપદેશ આપે તો સંસાર મિથ્યા છે. સૌને એવો ઉપદેશ આપે છે સંસાર મિથ્યા છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કડવું ઔષધ મા જ પાય.- રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો. ગુણવાચક ગુણવાચક અને પ્રમાણવાચક બંને પ્રમાણવાચક સ્વાદવાચક ગુણવાચક ગુણવાચક અને પ્રમાણવાચક બંને પ્રમાણવાચક સ્વાદવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ખાયા સો ખાયા, ખાયા સો પાયા' કહેવતનો અર્થ શું થાય ? કરકસરપૂર્વક જીવન જીવવું. જાતે ન ઉપભોગ કરતાં બીજાને ખવડાવીને રાજી થવું. ખાવાને બદલે ધનનો સંગ્રહ કરવો. ખાવું-પીવું અને લ્હેરથી મોજમજા કરવી. કરકસરપૂર્વક જીવન જીવવું. જાતે ન ઉપભોગ કરતાં બીજાને ખવડાવીને રાજી થવું. ખાવાને બદલે ધનનો સંગ્રહ કરવો. ખાવું-પીવું અને લ્હેરથી મોજમજા કરવી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેમાંથી કયો શબ્દ જોડણી બાબતે ખોટો કહેવાય ? આઇસક્રીમ રેડિઓ એલ્યુમિનિયમ સુપરિન્ટેન્ડેન્ટ આઇસક્રીમ રેડિઓ એલ્યુમિનિયમ સુપરિન્ટેન્ડેન્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP