ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેના શબ્દના સાચી રીતે છૂટા પાડેલા સ્વર-વ્યંજનો (ધ્વનિ શ્રેણી) વિકલ્પમાંથી શોધો.
સાંદીપનિ

સ્ + આં + દ્ + ઈ + પ્ + અ + ન્ + ઈ
સ્ + આં + દ્ + ય્ + ઈ + પ્ + અ + ન્ + ઈ
સ્ + આ + દ્ + ઈ + પ્ + અ + ન + ય
સ્ + અ + દ્ + ઈ + પ્ + આ + ન્ + ઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'હું નાના ગામડાનો ધણી, ગઢ તો શું ચણાવું,
પણ પાણીનો કળશિયો ભરીને ઊભો રહીશ,
આપા દેવાતને શોભતી મહેમાનગતિ કરીશ.
-આ વાક્ય કયા પ્રકારનું કહેવાય ?

સાદું વાક્ય
સંયુક્ત વાક્ય
પ્રેરક વાક્ય
સંકુલ વાક્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
કેટલાક સ્વાતંત્ર્યવીરોને અહિંસાના માર્ગ પસંદ ન પડ્યો. જેમકે, સુભાષચંદ્ર બોઝ. - સંયોજકનો પ્રકાર ઓળખાવો.

પર્યાયવાચક
શરતવાચક
પરિણામવાચક
દેષ્ટાંતવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP