ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાત રાજ્યમાં આવેલા ખેડા જિલ્લાને કયા તમામ (ચારેય) જિલ્લાઓની હદ સ્પર્શે છે ? વડોદરા જિલ્લો, મહીસાગર જિલ્લો, તાપી જિલ્લો, અમદાવાદ જિલ્લો છોટાઉદેપુર જિલ્લો, આણંદ જિલ્લો, પંચમહાલ જિલ્લો, ગાંધીનગર જિલ્લો અમદાવાદ જિલ્લો, છોટાઉદેપુર જિલ્લો, અરવલ્લી જિલ્લો, ભરૂચ જિલ્લો પંચમહાલ જિલ્લો, અરવલી જીલ્લો, ગાંધીનગર જિલ્લો, મહીસાગર જિલ્લો વડોદરા જિલ્લો, મહીસાગર જિલ્લો, તાપી જિલ્લો, અમદાવાદ જિલ્લો છોટાઉદેપુર જિલ્લો, આણંદ જિલ્લો, પંચમહાલ જિલ્લો, ગાંધીનગર જિલ્લો અમદાવાદ જિલ્લો, છોટાઉદેપુર જિલ્લો, અરવલ્લી જિલ્લો, ભરૂચ જિલ્લો પંચમહાલ જિલ્લો, અરવલી જીલ્લો, ગાંધીનગર જિલ્લો, મહીસાગર જિલ્લો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) સમુદ્રની ભરતી વાળા ભાગમાં જમીનનું ધોવાણ અટકાવવા શેનું વાવેતર થાય છે ? તાડી નાણીયેરી તમ્મરિયા મોદડ તાડી નાણીયેરી તમ્મરિયા મોદડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) એન.ડી.ડી.બી. નું વડું મથક ક્યાં આવેલું છે ? બેંગલુરુ મુંબઈ ન્યુ દિલ્હી આણંદ બેંગલુરુ મુંબઈ ન્યુ દિલ્હી આણંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં નીચેના પૈકી કયા સ્થળો, ઈકો-ટુરીઝમ માટે પ્રખ્યાત છે ? મહાલ આપેલ બધા જ સ્થળો પીરોટન ટાપુઓ કેવાડી ફોરેસ્ટ સાઈટ મહાલ આપેલ બધા જ સ્થળો પીરોટન ટાપુઓ કેવાડી ફોરેસ્ટ સાઈટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ઢાઢર અને નર્મદા નદી વચ્ચેનો પ્રદેશ ક્યા નામે ઓળખાય છે ? ગઢવાલ ચરોતર કાનમ ખાખરીયા ટપ્પાં ગઢવાલ ચરોતર કાનમ ખાખરીયા ટપ્પાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતના નીચેના પૈકી કયા બંદરનો મત્સ્યબંદર તરીકે વધુ વિકાસ થયો છે ? ઓખા બેડી અલંગ વેરાવળ ઓખા બેડી અલંગ વેરાવળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP