ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) બાબરા તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે ? અમરેલી ભરૂચ મહેસાણા પાટણ અમરેલી ભરૂચ મહેસાણા પાટણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) નીચેના પૈકી કઇ નદીનું ઉદભવસ્થાન અમરકંટક છે ? દામોદર નર્મદા મહા નદી તાપી દામોદર નર્મદા મહા નદી તાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાત રીફાઇનરીમાં ખનિજ તેલની આડપેદાશો કેરોસીન, સ્પિરીટ ઉત્પન્ન થાય છે, તેને પાઇપ લાઇન દ્વારા ક્યાં મોકલવામાં આવે છે ? હજીરા (સુરત) સાબરમતી (અમદાવાદ) મથુરા જામનગર રિલાયન્સ હજીરા (સુરત) સાબરમતી (અમદાવાદ) મથુરા જામનગર રિલાયન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) કઈ જાતની શોધથી ડાંગરના ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો થયો ? આમાંથી કોઈ નહીં આઈ. આર.- 8 આપેલ બંને ટાઈચુંગ નેટિવ -1 આમાંથી કોઈ નહીં આઈ. આર.- 8 આપેલ બંને ટાઈચુંગ નેટિવ -1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં મેનગ્રૂવ જંગલો મુખ્યત્વે ક્યા છે ? જામનગર, કચ્છ રાજકોટ, સુરેન્દ્રનગર જુનાગઢ, નવસારી વડોદરા, દાહોદ જામનગર, કચ્છ રાજકોટ, સુરેન્દ્રનગર જુનાગઢ, નવસારી વડોદરા, દાહોદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતનો કયો જિલ્લો સૌથી ઓછી વસ્તી ધરાવે છે ? ડાંગ સુરત વલસાડ ભરૂચ ડાંગ સુરત વલસાડ ભરૂચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP