ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતમાં બેરોજગારીનો દર માપવાનું કામ કઈ સંસ્થા કરે છે ? માનવ સંસાધન મંત્રાલય નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઈઝેશન સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઈઝેશન ભારત સરકારનું શ્રમ મંત્રાલય માનવ સંસાધન મંત્રાલય નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઈઝેશન સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઈઝેશન ભારત સરકારનું શ્રમ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) EPZ એટલે શું ? એક્સ્પોર્ટ પ્રોસેસિંગ ઝોન એક્સપોર્ટ પ્રમોશન ઝોન એક્સપોર્ટ પેમેન્ટ ઝોન એક્સ્પોર્ટ પ્રોડક્શન ઝોન એક્સ્પોર્ટ પ્રોસેસિંગ ઝોન એક્સપોર્ટ પ્રમોશન ઝોન એક્સપોર્ટ પેમેન્ટ ઝોન એક્સ્પોર્ટ પ્રોડક્શન ઝોન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ફુગાવાને નાથવા RBI ___ નાણાં નીતિ ઉપયોગમાં લે છે. પરિણાત્મક સસ્તી મોંઘી ગુણાત્મક પરિણાત્મક સસ્તી મોંઘી ગુણાત્મક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) જ્યારે બેન્ક રેટ વધારવામાં આવે છે ત્યારે ___ બજારમાં તરલતા ઘટે છે. તરલતા ઉપર કોઇ અસર થતી નથી. લોકો બેંકોમાં વધારે ડિપોઝિટ મૂકે છે. બજારમાં તરલતા વધે છે. બજારમાં તરલતા ઘટે છે. તરલતા ઉપર કોઇ અસર થતી નથી. લોકો બેંકોમાં વધારે ડિપોઝિટ મૂકે છે. બજારમાં તરલતા વધે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) સહકારી બેંકો માટેનો કાયદો "ધ બેંકીંગ રેગ્યુલેશન" (કો-ઓપરેટીવ સોસાયટીઝ) કયા વર્ષમાં લાગુ કરાયો ? 1969 1966 1968 1967 1969 1966 1968 1967 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) બેંકો પોતાનું વધારાનું ભંડોળ ટૂંકાગાળા માટે રિઝર્વ બેંકમાં મૂકીને જે વ્યાજ મેળવે છે તેને ___ કહેવામાં આવે છે. CRR કેશ રિઝર્વ રેશિયો રેપોરેટ રિવર્સ રેપોરેટ SLR CRR કેશ રિઝર્વ રેશિયો રેપોરેટ રિવર્સ રેપોરેટ SLR ANSWER DOWNLOAD GUJARATI MCQ APP