ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતીય રિઝર્વ બેન્ક અન્ય બેન્કો પાસેથી અત્યંત ટૂંકા સમયનું ધિરાણ લે તેના દરને શું કહેવાય ? રેપોરેટ રિવર્સ રેપોરેટ આપેલ પૈકી એક પણ નહીં બેન્ક રેટ રેપોરેટ રિવર્સ રેપોરેટ આપેલ પૈકી એક પણ નહીં બેન્ક રેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) તાજેતરમાં ઘોષિત કરાયેલ (વિમુદ્રીકરણ) માટે કઈ બિનસરકારી સંસ્થાના વડાએ પ્રધાનમંત્રી સાથે ચર્ચા કરી હતી ? ક્રાંતિ અર્થક્રાંતિ વિત્તક્રાંતિ સમૂળીક્રાંતિ ક્રાંતિ અર્થક્રાંતિ વિત્તક્રાંતિ સમૂળીક્રાંતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) 'ગરીબી હટાવો' એ મુખ્ય હેતુ ભારતની કઈ પંચવર્ષીય યોજનામાં હતો ? સાતમી પાંચમી ચોથી છઠ્ઠી સાતમી પાંચમી ચોથી છઠ્ઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) દેશમાં "એક્ઝિમ નીતિ" આયાત નિકાસ નીતિનો સમયગાળો કેટલો રાખવામાં આવે છે ? 5 વર્ષ 10 વર્ષ 1 વર્ષ 3 વર્ષ 5 વર્ષ 10 વર્ષ 1 વર્ષ 3 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચેનામાંથી કયું આર્થિક પદ્ધતિનું ઉદાહરણ છે ? મૂડીવાદ લગ્ન મંદી ધર્મ મૂડીવાદ લગ્ન મંદી ધર્મ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નેશનલ સ્ટોક એકસચેન્જ (NIFTY)માં કેટલી મોટી કંપનીઓનો સમાવેશ થાય છે ? 30 50 100 500 30 50 100 500 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP