ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) રિઝર્વ બેંકની સ્થાપના કરતો કાયદો કયારે થયો છે ? 1947 1949 1937 1934 1947 1949 1937 1934 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચે દર્શાવેલ કર પૈકી કયો કર પરોક્ષ કર નથી ? કસ્ટમ ડ્યુટી વેચાણવેરો મનોરંજન કર મહેસૂલી આવક કસ્ટમ ડ્યુટી વેચાણવેરો મનોરંજન કર મહેસૂલી આવક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતીય રિઝર્વ બેન્ક નોટ મુદ્રણ પ્રાઈવેટ લિમિટેડ અનુસાર રૂપિયા 2000/- ની નોટના છાપકામ માટે મુદ્રણ ખર્ચ કેટલો થાય છે ? રૂપિયા 3.09 પૈસા રૂપિયા 3.48 પૈસા રૂપિયા 3.50 પૈસા રૂપિયા 3.54 પૈસા રૂપિયા 3.09 પૈસા રૂપિયા 3.48 પૈસા રૂપિયા 3.50 પૈસા રૂપિયા 3.54 પૈસા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચેનામાંથી કયું આર્થિક પદ્ધતિનું ઉદાહરણ છે ? લગ્ન ધર્મ મૂડીવાદ મંદી લગ્ન ધર્મ મૂડીવાદ મંદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચેના પૈકી કઈ જોડી યોગ્ય રીતે જોડાયેલી નથી ? શ્વેત ક્રાંતિ : દૂધ અને દૂધની બનાવટો નીલ ક્રાંતિ : માછલી અને દરિયાઇ ખોરાક પીળી ક્રાંતિ : ફળ અને ફૂલ સપ્તરંગી ક્રાંતિ : કૃષિ અને બાગાયત શ્વેત ક્રાંતિ : દૂધ અને દૂધની બનાવટો નીલ ક્રાંતિ : માછલી અને દરિયાઇ ખોરાક પીળી ક્રાંતિ : ફળ અને ફૂલ સપ્તરંગી ક્રાંતિ : કૃષિ અને બાગાયત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા લૉન્ચ કરાયેલ BHIM એપનું પૂરું નામ જણાવો. Bharat interface of money Bharat intraface for money Bharat interfinancial for money Bharat interface for money Bharat interface of money Bharat intraface for money Bharat interfinancial for money Bharat interface for money ANSWER DOWNLOAD GUJARATI MCQ APP