ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) બેંક કયાં પ્રકારના ખાતા પર વ્યાજ આપતી નથી, પરંતુ ચાર્જ લે છે ? કરન્ટ ખાતુ બાંધી મુદત ખાતુ રિકરિંગ ખાતુ સેવીંગ્સ ખાતુ કરન્ટ ખાતુ બાંધી મુદત ખાતુ રિકરિંગ ખાતુ સેવીંગ્સ ખાતુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ડિજિટલ પેમેન્ટ માટેની 'ભીમ' એપ્લિકેશન માટે કયું વિધાન /વિધાનો સત્ય છે ? તેમાં સ્માર્ટફોનની જરૂર નથી તેમાં ઇન્ટરનેટની જરૂર નથી. તમારો મોબાઈલ નંબર તમારો પેમેન્ટ આઈડી અહીં દર્શાવેલ તમામ તેમાં સ્માર્ટફોનની જરૂર નથી તેમાં ઇન્ટરનેટની જરૂર નથી. તમારો મોબાઈલ નંબર તમારો પેમેન્ટ આઈડી અહીં દર્શાવેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચેનામાનુ નાણાકીય નીતિનું સીધું અથવા પરિણાત્મક પગલું કયું છે ? કરવેરા બેંક રેટ નૈતિક શાસન માર્જિન પદ્ધતિ કરવેરા બેંક રેટ નૈતિક શાસન માર્જિન પદ્ધતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) NRE Account માં E શાને અભિપ્રેત છે ? Employee Execlusive External Essential Employee Execlusive External Essential ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) રિઝર્વ બેન્કના ગવર્નર ઉર્જિત પટેલ મૂળ કયા જિલ્લાના વતની છે ? ભાવનગર સુરત ખેડા અમરેલી ભાવનગર સુરત ખેડા અમરેલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) પ્રત્યેક રાજ્યમાં સાપેક્ષ રીતે વિકસિત અને આર્થિક રીતે અલ્પવિકસિત રાજ્યો તથા પ્રદેશોના સહઅસ્તિત્વને શું કહેવાય છે ? પ્રાદેશિક પછાતપણું પ્રાદેશિક અસમતોલતા અસમતોલ અર્થતંત્ર આપેલ પૈકી એક પણ નહીં પ્રાદેશિક પછાતપણું પ્રાદેશિક અસમતોલતા અસમતોલ અર્થતંત્ર આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP