ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતવર્ષમાં અલગ રેલવે બજેટની વ્યવસ્થા કયારથી શરૂ કરવામાં આવી ? 1920 1921 1923 1927 1920 1921 1923 1927 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) જ્યારે RBIને સરકારી જામીનગીરીઓ વેચીને બેન્કો RBI પાસેથી નાણા ઉછીના લે તે દરને ___ કહે છે. કોલ મની રેટ રિવર્સ રેપો રેટ રેપો રેટ આપેલ પૈકી એક પણ નહીં કોલ મની રેટ રિવર્સ રેપો રેટ રેપો રેટ આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) જી.એસ.ટી. (GST) ને સરળતાથી સમજી શકાય એ માટે ગુજરાત સરકાર દ્વારા કયું વેબપોર્ટલ વિકસાવવામાં આવેલ છે ? GST સર્વિસ GST સમન્વય GST સહેલી GST સાથી GST સર્વિસ GST સમન્વય GST સહેલી GST સાથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતનું કન્ટીજન્સી ફંડ કોના હસ્તક હોય છે ? લોકસભાના સ્પીકર કેબિનેટ સચિવ આર.બી.આઈ.ના ગવર્નર નાણા મંત્રાલયના સચિવ લોકસભાના સ્પીકર કેબિનેટ સચિવ આર.બી.આઈ.ના ગવર્નર નાણા મંત્રાલયના સચિવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) અર્થશાસ્ત્રમાં "FMCG" શબ્દ શાના માટે વાપરવામાં આવે છે ? Fast melting consumer goods Future marketing for costly goods Forward marketing for consumer goods Fast moving consumer goods Fast melting consumer goods Future marketing for costly goods Forward marketing for consumer goods Fast moving consumer goods ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચેનામાંથી કઈ સમિતિ ઓબીસી વચ્ચે ક્રિમિલેયર ઓળખવા માટે નિમણૂક આપી હતી ? સરદાર સર્વાંગસિંહ સમિતિ રામનંદન સમિતિ એમ.કે. લોઢા સમિતિ બળવંતરાય મહેતા સમિતિ સરદાર સર્વાંગસિંહ સમિતિ રામનંદન સમિતિ એમ.કે. લોઢા સમિતિ બળવંતરાય મહેતા સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP