ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ભાટમાં સ્થપાયેલા પ્લાઝમા રિએક્ટરનું નામ આપો. વિક્રમ ધ્રુવ કામિની આદિત્ય વિક્રમ ધ્રુવ કામિની આદિત્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સલ્તનત સમયે રાજ્યના નાના-મોટા ઝઘડાઓનો ઉકેલ લાવવા કયા અધિકારીની નિમણૂંક કરાતી ? સરેખૈલ કાઝી મિરેબકર નિઝામુલમુલ્ક સરેખૈલ કાઝી મિરેબકર નિઝામુલમુલ્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અંગ્રેજોએ ગુજરાતમાં સીધું શાસન કરેલ હોય તેવું કયું રાજ્ય હતું ? કાઠિયાવાડ દાદરા અને નગરહવેલી કચ્છ બ્રોચ (ભરૂચ) કાઠિયાવાડ દાદરા અને નગરહવેલી કચ્છ બ્રોચ (ભરૂચ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના બીજા મુખ્યમંત્રી કોણ હતા ? હિતેન્દ્ર દેસાઇ જીવરાજ મહેતા બળવંતરાય મહેતા ઘનશ્યામ ઓઝા હિતેન્દ્ર દેસાઇ જીવરાજ મહેતા બળવંતરાય મહેતા ઘનશ્યામ ઓઝા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અમદાવાદમાં ગાંધીજીએ સાબરમતી આશ્રમ કયારે સ્થાપ્યો હતો ? 15 ફેબ્રુઆરી, 1915 2 ઑક્ટોબર, 1915 27 જૂન, 1917 17 જૂન, 1917 15 ફેબ્રુઆરી, 1915 2 ઑક્ટોબર, 1915 27 જૂન, 1917 17 જૂન, 1917 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતમાં એકસરખી આબકારી જકાત કયા મુઘલ બાદશાહે નાંખી હતી ? શાહજહાં અકબર જહાંગીર ઔરંગઝેબ શાહજહાં અકબર જહાંગીર ઔરંગઝેબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP