ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતમાં વિશ્વના કુલ એરંડાનું કેટલા ટકા ઉત્પાદન થાય છે ? 50% 60% 40% 70% 50% 60% 40% 70% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) યોગ્ય જોડકું જોડો :સંસ્થાa. કસ્તુરબા સેવાશ્રમb. સેવા સંસ્થાc. ભાલ નળકાંઠા પ્રાયોગિક સંઘd. ભીલ સેવા મંડળસ્થાપકi. ઠક્કરબાપાii. મુનિશ્રી સંતબાલજીiii. ઈલાબહેન ભટ્ટiv. મીઠુબહેન પિટીટ d-i, b-iv, a-iii, c-ii b-ii, a-iv, c-i, d-iii c-iii, b-i, a-ii, d-iv a-iv, d-i, c-ii, b-iii d-i, b-iv, a-iii, c-ii b-ii, a-iv, c-i, d-iii c-iii, b-i, a-ii, d-iv a-iv, d-i, c-ii, b-iii ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) હાલનું ડાકોરનું મંદિર ઈ.સ. 1772માં મરાઠા શરાફ ___ એ એક લાખ રૂપિયાના ખર્ચે બનાવેલું. ગોવિંદરાવ ખંડેરાવ દાભાડે ગોપાળરાવ તાંબે સયાજીરાવ ગાયકવાડ ગોવિંદરાવ ખંડેરાવ દાભાડે ગોપાળરાવ તાંબે સયાજીરાવ ગાયકવાડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અમદાવાદની ફરતે 12 દરવાજા ધરાવતી દિવાલ કોણે બનાવી હતી ? મહંમદ બેગડાએ સિધ્ધરાજ જયસિંહ કુમારપાળ શોભન દેવ મહંમદ બેગડાએ સિધ્ધરાજ જયસિંહ કુમારપાળ શોભન દેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મહાભારતમાં ભાસ્કરક્ષેત્ર તરીકે કોનો ઉલ્લેખ છે ? દ્વારકા સોમનાથ પાટણ મોઢેરા દ્વારકા સોમનાથ પાટણ મોઢેરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ઈ.સ.1844માં કયા શહેરમાં મીઠાના કર વિરુદ્ધ તોફાનો થયાં હતા ? સુરત દાંડી નવસારી રાજકોટ સુરત દાંડી નવસારી રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP