ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મોચી ભરતને આરી ભરત તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ભરત કયા વિસ્તારની વિશેષતા છે ? ભાવનગર મોરબી રાજકોટ કચ્છ ભાવનગર મોરબી રાજકોટ કચ્છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતમાં નાઈકા આદિવાસી ચળવળની આગેવાની કોણે કરી હતી ? જટરા ભગત તીરૂતસિંહ અને બૅમનાયક રૂપસિંહ અને જોગીયા ભગત આપેલ પૈકી કોઇ નહી જટરા ભગત તીરૂતસિંહ અને બૅમનાયક રૂપસિંહ અને જોગીયા ભગત આપેલ પૈકી કોઇ નહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અંબાજી પાસેના કુંભારિયાનાં જૈન મંદિરો કોણે બંધાવ્યા હતા ? કુમારપાળ વસ્તુપાળ-તેજપાલ વિમલમંત્રી શોભનદેવ કુમારપાળ વસ્તુપાળ-તેજપાલ વિમલમંત્રી શોભનદેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેના પૈકી કઈ સ્ત્રીઓએ રાજકોટ સત્યાગ્રહમાં ભાગ લીધો હતો ?1. કસ્તુરબા2. મણીબેન પટેલ3. મૃદુલા સારાભાઇ 4. પુષ્પાબેન મહેતા ફક્ત 1,3 અને 4 ફક્ત 1,2 અને 3 ફક્ત 1 અને 2 ફક્ત 1 અને 4 ફક્ત 1,3 અને 4 ફક્ત 1,2 અને 3 ફક્ત 1 અને 2 ફક્ત 1 અને 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મહેસાણા જિલ્લામાં આવેલ બહુચરાજી કયા પંથકમાં આવેલું છે ? ખાખરિયાં ટપ્પા ગોઢા ગઢવાડા ચુંવાળ ખાખરિયાં ટપ્પા ગોઢા ગઢવાડા ચુંવાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો. ત્યારે જરથોસ્તી (પારસીઓ)નું નેતૃત્વ નેરિયોસંગ ધવલે કરેલું. અનુમૈત્રકકાળમાં ઈરાનના જરથોસ્તીઓ ધર્મપાલન માટે સંજાણ આવ્યા ત્યારે સંજાણમાં જાદી રાણાનું રાજ્ય હતું. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને ત્યારે જરથોસ્તી (પારસીઓ)નું નેતૃત્વ નેરિયોસંગ ધવલે કરેલું. અનુમૈત્રકકાળમાં ઈરાનના જરથોસ્તીઓ ધર્મપાલન માટે સંજાણ આવ્યા ત્યારે સંજાણમાં જાદી રાણાનું રાજ્ય હતું. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP