ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
લોર્ડ લિટનની ‘ઝેનોની' કૃતિનો ભાવનુવાદ કોણે આપ્યો છે ?

મણિલાલ દ્વિવેદી
રણજિતરામ મહેતા
નરસિંહરાવ દિવેટીયા
દુર્ગારામ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેની કાવ્યપંક્તિ અને કવિની જોડીઓમાં કઈ બંધબેસતી નથી ?

"હજો હાથ કરતાલ ને ચિત્ત ચાનક..." - રાજેન્દ્ર શુક્લ
"ઘટમાં ઘોડા થનગને આતમ વીંઝે પાંખ..." - ઉમાશંકર જોશી
"મારી આંખે કંકુના સૂરજ આથમ્યા..." - રાવજી પટેલ
"જનનીની જોડ સખી નહી જડે રે લોલ..." - કવિ બોટાદકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP