મહત્વના દિવસો (Important Days)
પુરાતત્વ ખાતા દ્વારા જૂના સ્થાપત્યોની જાળવણીને સરકાર દ્વારા અત્યંત મહત્વ આપવામાં આવી રહ્યુ છે અને એના માટે અલાયદા હેરિટેજ સેલની રચના કરવામાં આવી છે. આ બાબતની સતત પ્રતિતિ થતી રહે અને સ્થાપત્યોને મહત્વ મળતું રહે એ ઉદેશ સાથે પ્રતિવર્ષ 'વર્લ્ડ હેરીટેજ ડે‘ કયા દિવસે મનાવવામાં આવે છે ?

15 મી મે
18 મી ઓકટોબર
17 મી માર્ચ
18 મી એપ્રિલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહત્વના દિવસો (Important Days)
કેન્સરના રોગને નાબૂદ કરવા અને તમાકુના વ્યસનથી નાગરિકોને છુટકારો અપાવવાના હેતુસર 'નો ટોબેકો ડે' વર્ષના કયા દિવસે મનાવવામાં આવે છે ?

31 મી મે
22 ઓકટોબર
31 માર્ચ
10 મી જૂન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહત્વના દિવસો (Important Days)
ગરીબીએ આપણા સમાજ માટે અભિપ્રાય છે. વિશ્વસ્તરે ગરીબી નાબુદી માટેના અનેકવિધ પ્રયત્નો હાથ ધરવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ગરીબી નિવારણ દિવસ કઈ તારીખે મનાવવામાં આવે છે ?

17 ઓક્ટોબર
22 સપ્ટેમ્બર
22 ડિસેમ્બર
17 નવેમ્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP