સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 223@431 સંખ્યામાં “@” ની જગ્યા પર નાનામાં નાની કઈ સંખ્યા મુકવાથી તે સંખ્યાને 9 વડે ભાગી શકાય છે ? 3 5 9 4 3 5 9 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો n અયુગ્મ પૂર્ણાંક હોય, તો n²-1 ને ___ વડે નિ:શેષ ભાગી શકાય છે. 8 7 5 3 8 7 5 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 1 ચોરસ વાર = ___ ચોરસ ફુટ. 12 24 144 9 12 24 144 9 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો છ બેલ એક સાથે વગાડવાનું શરૂ કરવામાં આવે છે. તે દરેક બેલ 2, 4, 6, 8, 10 અને 12 સેકન્ડના સમયાંતરે વાગે છે. તો 30 મિનિટના સમયગાળામાં કેટલી વાર બધા જ બેલ એક સાથે વાગશે ? 16 4 10 15 16 4 10 15 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો જો a ≠ 0, b ≠ 0 તો (a⁶)³ (b⁴)⁷ = ___ a⁰b⁰ a²⁸b¹⁸ a¹⁸b²⁸ a¹⁸b¹⁸ a⁰b⁰ a²⁸b¹⁸ a¹⁸b²⁸ a¹⁸b¹⁸ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો નીચેનામાંથી કઈ સંખ્યા પ્રાકૃતિક સંખ્યાનો વર્ગ ન જ હોય. 20164 81225 32761 42437 20164 81225 32761 42437 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP