ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) વડોદરામાં કોયલી રિફાઈનરી સ્થાપવાનું કાર્ય કયા મુખ્યમંત્રીના સમયમાં શરૂ થયું ? ડૉ. જીવરાજ નારાયણ મહેતા ઘનશ્યામભાઈ ઓઝા બળવંતરાય ગોપાલજી મહેતા હિતેન્દ્રભાઈ કનૈયાલાલ દેસાઈ ડૉ. જીવરાજ નારાયણ મહેતા ઘનશ્યામભાઈ ઓઝા બળવંતરાય ગોપાલજી મહેતા હિતેન્દ્રભાઈ કનૈયાલાલ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કુટુંબપોથીની નવીન પદ્ધતિ ગુજરાતના કયા મુખ્યમંત્રીના શાસનકાળમાં શરૂ કરવામાં આવી ? માધવસિંહ સોલંકી બાબુભાઈ જશાભાઈ પટેલ અમરસિંહ ચૌધરી છબીલદાસ મહેતા માધવસિંહ સોલંકી બાબુભાઈ જશાભાઈ પટેલ અમરસિંહ ચૌધરી છબીલદાસ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ઇન્દોરના મહારાણી અહલ્યાબાઈએ ગુજરાતમાં મૂળ મંદિરની બાજુમાં એ જ ભગવાનનું મંદિર કયા સ્થળે બાંધેલ છે ? સોમનાથ મૂળ દ્વારકા દ્વારકા ડાકોર સોમનાથ મૂળ દ્વારકા દ્વારકા ડાકોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 'સૌરાષ્ટ્રનું પેરીસ' તરીકે કયુ શહેર ઓળખાય છે ? મોરબી જામનગર રાજકોટ ભાવનગર મોરબી જામનગર રાજકોટ ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સુરેન્દ્રનગરનો ઝીંઝુવાડાનો કિલ્લો સિદ્ધરાજ જયસિંહના કાળ દરમિયાન નિર્માણ પામ્યો હતો. તે નીચેનામાંથી કયા કિલ્લાને મળતો આવે છે ? પાટણનો કિલ્લો વડનગરનો કિલ્લો ડભોઈનો કિલ્લો ભરૂચનો કિલ્લો પાટણનો કિલ્લો વડનગરનો કિલ્લો ડભોઈનો કિલ્લો ભરૂચનો કિલ્લો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) પ્રિયંવદા અને સુદર્શન માસિકના લખાણોથી પાશ્ચાત્ય સંસ્કાર પ્રવાહને આર્ય ધર્મ અને સંસ્કૃતિના સંદેશાની રજૂઆત દ્વારા અટકાવવાનો પ્રયાસ કોણે કરેલો ? રમણભાઈ નીલકંઠ મણિલાલ નભુભાઈ દ્વિવેદી રૂપરામ નીલકંઠ નર્મદ રમણભાઈ નીલકંઠ મણિલાલ નભુભાઈ દ્વિવેદી રૂપરામ નીલકંઠ નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP