ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
પ્રથમ કાઠિયાવાડ રાજકીય પરિષદ કોના વડપણ હેઠળ યોજાઈ હતી ?

મહાત્મા ગાંધી
વિઠ્ઠલભાઈ પટેલ
જામ રણજીતસિંહ
વલ્લભભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
નીચેનામાંથી કયુ રાજ્ય સોલંકીકાળનું સમકાલીન રાજ્ય નથી ?

ગોહિલવાડનું ગૂહિલ રાજ્ય
ઘૂમલીનું જેઠવા રાજ્ય
વિજ્યાનિરુદ્ધપુરનું ત્રૈકટકોનું રાજ્ય
સોમનાથ પાટણનું વાજા રાજ્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP