ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયા સાહિત્યકારે કાકાસાહેબ કાલેલકરની સાથે હિમાલય યાત્રા કરી હતી ? ધ્રુવશંકર આનંદ સુરેશ જોષી સુરેશ ભટ્ટ સ્વામી આનંદ ધ્રુવશંકર આનંદ સુરેશ જોષી સુરેશ ભટ્ટ સ્વામી આનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'માનવી ભૂંડો નથી, ભૂખ ભૂંડી છે'- કોનું વાક્ય છે ? બ. ક. ઠાકોર પન્નાલાલ પટેલ ઉમાશંકર જોશી ઈશ્વર પેટલીકર બ. ક. ઠાકોર પન્નાલાલ પટેલ ઉમાશંકર જોશી ઈશ્વર પેટલીકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષામાં ભક્તિગીતો લખવાનો પ્રારંભ કોણે કર્યો ? દલપતરામ નરસિંહ મહેતા પ્રેમાનંદ દયારામ દલપતરામ નરસિંહ મહેતા પ્રેમાનંદ દયારામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ રમેશ પારેખનો જન્મ ક્યાં થયો હતો ? સુરત રાજકોટ અમરેલી ભાવનગર સુરત રાજકોટ અમરેલી ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.a). 'જનનીની જોડ સખી નહી જડે રે લોલ'b) 'યા હોમ કરીને પડો ફતેહ છે આગે' c) 'વાગે છે રે વાગે છે વૃંદાવનમાં મોરલી વાગે છે'd) 'પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા'1. મીરાં 2. હરીન્દ્ર દવે 3. બોટાદકર 4. નર્મદ a-4, b-3, c-1, d-2 a-1, b-4, c-2, d-3 a-3, b-4, c-1, d-2 a-2, b-4, c-3, d-1 a-4, b-3, c-1, d-2 a-1, b-4, c-2, d-3 a-3, b-4, c-1, d-2 a-2, b-4, c-3, d-1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયા ગુજરાતી સાહિત્યકારને જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત થયો નથી ? કવિ નર્મદ રાજેન્દ્ર શાહ ઉમાશંકર જોશી પન્નાલાલ પટેલ કવિ નર્મદ રાજેન્દ્ર શાહ ઉમાશંકર જોશી પન્નાલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP