ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘અનુ+એષણા’ શબ્દની સંધિ જોડો. અન્વેષણ અનોષણા અનુએષણા અન્વેષણા અન્વેષણ અનોષણા અનુએષણા અન્વેષણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે દર્શાવેલ સંધિઓની જોડીઓ પૈકી કઈ જોડી ખોટી છે ? નિ: + રવ=નીરવ ભાનુ + ઉદય = ભાનૂદય નિ: + રસ = નિરસ સુ + સુપ્ત =સુષુપ્ત નિ: + રવ=નીરવ ભાનુ + ઉદય = ભાનૂદય નિ: + રસ = નિરસ સુ + સુપ્ત =સુષુપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી રૂઢિપ્રયોગ શોધી બતાવો. મા વિના સૂનો સંસાર ઝીણો પણ રાઈનો દાણો સૂડી વચ્ચે સોપારી બોચી પર કાંકરો મૂકવો મા વિના સૂનો સંસાર ઝીણો પણ રાઈનો દાણો સૂડી વચ્ચે સોપારી બોચી પર કાંકરો મૂકવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) છંદ ઓળખાવો : 'જનમ્યા તમે ઉદરથી પ્રભુ ! દેવકીના.' વસંતતિલકા શિખરિણી પૃથ્વી મંદાક્રાન્તા વસંતતિલકા શિખરિણી પૃથ્વી મંદાક્રાન્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘લોકો ભ્રષ્ટાચાર કરે છે.’ - આ વાક્યનું પ્રેરકવાક્ય બનાવો. (લોકો ભ્રષ્ટચાર કરાવે છે.) અને (નેતાઓ લોકો પાસે ભ્રષ્ટાચાર કરાવે છે.) બંને સાચાં નેતાઓ લોકો પાસે ભ્રષ્ટાચાર કરાવે છે. લોકો ભ્રષ્ટચાર કરાવે છે. લોકો ભ્રષ્ટાચાર કરાવતા હતા. (લોકો ભ્રષ્ટચાર કરાવે છે.) અને (નેતાઓ લોકો પાસે ભ્રષ્ટાચાર કરાવે છે.) બંને સાચાં નેતાઓ લોકો પાસે ભ્રષ્ટાચાર કરાવે છે. લોકો ભ્રષ્ટચાર કરાવે છે. લોકો ભ્રષ્ટાચાર કરાવતા હતા. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) રૂઢિપ્રયોગનો અર્થ લખો : 'દરગુજર કરવું' બેધ્યાન રહેવું ખોટ પૂરવી વિસરાઈ જવું માફ કરવું બેધ્યાન રહેવું ખોટ પૂરવી વિસરાઈ જવું માફ કરવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP