ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો અર્થ ‘અભિલાશા’ શબ્દનો પર્યાયવાચી નથી ? મમતા એષણા મનોરથ અભીપ્સા મમતા એષણા મનોરથ અભીપ્સા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેની જોડીમાંથી કઈ જોડી ખોટી છે તે શોધો. વિદ્વાન - વિદ્વત્તા ચોર - ચોરી પિતા - પિતૃત્વ માલિક - માલકણ વિદ્વાન - વિદ્વત્તા ચોર - ચોરી પિતા - પિતૃત્વ માલિક - માલકણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "કાયા" માટે ઉપર્યુક્ત ઉપમાં દર્શાવો. ચાંદી જેવી દૂધ જેવી દાડમ જેવી કંચન જેવી ચાંદી જેવી દૂધ જેવી દાડમ જેવી કંચન જેવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "બે મોટા સમુદ્રને જોડનારી ખાડી" શબ્દસમૂહનો એક શબ્દ શોધો. સમુદ્રકલ્પ સામુદ્રધુની ભૂશિર અખાત સમુદ્રકલ્પ સામુદ્રધુની ભૂશિર અખાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સુકા ઘાસના પૂળાનું ખડકલું - શબ્દસમૂહ માટે એક શબ્દ. તગાવી ડુંગરી થપ્પો ઓઘલી તગાવી ડુંગરી થપ્પો ઓઘલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આપેલ વાક્ય માટે આપેલા વિકલ્પોમાંથી લેખનરૂઢિ અને ભાષાની દૃષ્ટિએ શુદ્ધ વાક્ય લખો. માંદા માણસથી મગજ ખવાય. માણસ માંદગીમાં મગજ ખાય. માંદા માણસથી મગ જ ખવાય. માંદુ મગજ માણસથી ખવાય. માણસથી મગ ખાવા માંદા પડાય. માણસ માંદગીમાં મગજ ખાય. માંદા માણસથી મગ જ ખવાય. માંદુ મગજ માણસથી ખવાય. માણસથી મગ ખાવા માંદા પડાય. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP