ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કો'ક દી મારા આંગણે પધારો. - રેખાંકિત પદમાં કયું વિરામચિહ્ન મુકાયું છે ? અધ્યાહાર કાકપદ લોપ ચિહ્ન યોજક ચિહ્ન અધ્યાહાર કાકપદ લોપ ચિહ્ન યોજક ચિહ્ન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો 37 માત્રા ધરાવતો છંદ છે ? સવૈયા દોહરો ચોપાઈ ઝૂલણા સવૈયા દોહરો ચોપાઈ ઝૂલણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "લોહી ઉકળવું" રૂઢિપ્રયોગનો અર્થ શોધો. ગુસ્સે થવું શરમ ન આવવી માર મારવો ઝઘડો કરવો ગુસ્સે થવું શરમ ન આવવી માર મારવો ઝઘડો કરવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ખુદ પૈસા કમાઈને જુઓ એટલે કેમ વાપરવા તે સમજાશે. - રેખાંકિત પદ શું છે ? ક્રિયાપદ સર્વનામ વિશેષણ સંજ્ઞા ક્રિયાપદ સર્વનામ વિશેષણ સંજ્ઞા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) અલંકાર ઓળખાવો : 'દરિયાના મોજાં જેવો વિચાર પસાર થઈ ગયો.' ઉપમા અનન્વય રૂપક શ્લેષ ઉપમા અનન્વય રૂપક શ્લેષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) જેમ કાચમાં રહે છે પારદર્શક્તા, તેમ તમે મારામાં આરપાર રહેતા. - રેખાયુક્ત પદો કયા પ્રકારનું ક્રિયાવિશેષણ કહેવાય ? પ્રમાણવાચક નકારવાચક સ્થળવાચક સમયવાચક પ્રમાણવાચક નકારવાચક સ્થળવાચક સમયવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP