ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતમાં જંગલ ખાતાના વડા ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટસનું મુખ્ય મથક કયાં આવેલું છે ? ગાંધીનગર વડોદરા વલસાડ જુનાગઢ ગાંધીનગર વડોદરા વલસાડ જુનાગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ચંદનની લાકડાની પેટી ઉપર રામાયણ અને સમુદ્રમંથનના દશ્યો ક્યાં કોતરવામાં આવે છે ? હિંમતનગર સુરત વલસાડ પાલનપુર હિંમતનગર સુરત વલસાડ પાલનપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1857ના ભારતના સ્વાતંત્ર સંગ્રામ દરમિયાન ગુજરાતમાં બ્રિટીશ રાજને ગુજરાતના નીચેના પૈકી કયા શાસકોનું સમર્થન મળતું રહ્યું કે જેમાં આમનો સમાવેશ થાય છે ?1. બરોડાના ગાયકવાડ2. ઈડરના રાજા3. રાજપીપળાના રાજા4. નવાનગરના જામ5. રાજકોટના ઠાકોર સાહેબ લાખાજી રાજસિંહજી -I 1,2 & 3 1,2,3,4 & 5 1,3,4 & 5 1,2,3 & 4 1,2 & 3 1,2,3,4 & 5 1,3,4 & 5 1,2,3 & 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાત વિધાનસભાની કુલ કેટલી બેઠકો છે ? 172 182 192 180 172 182 192 180 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચે દર્શાવેલ શાસકોને કાળક્રમાનુસાર ગોઠવીને યોગ્ય વિકલ્પ પસંદ કરો.1. ખંડેરાવ ગાયકવાડ2. ગોવિંદરાવ ગાયકવાડ3. ગણપતરાવ ગાયકવાડ4. આનંદરાવ ગાયકવાડ 4,2,3,1 1,3,2,4 3,1,4,2 2,4,3,1 4,2,3,1 1,3,2,4 3,1,4,2 2,4,3,1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) જયશિખરી ચાવડાના પુત્ર વનરાજ ચાવડાને કોણે આશ્રય આપેલો ? મલયગિરિસૂરી અભયદેવસૂરી શીલગુણસૂરી જિનેશ્વરસૂરી મલયગિરિસૂરી અભયદેવસૂરી શીલગુણસૂરી જિનેશ્વરસૂરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP