ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) જિલ્લા વિકાસ બોર્ડના અધ્યક્ષ કોણ હોય છે ? જિલ્લા વિકાસ અધિકારી વિકાસ કમિશ્નર જિલ્લા પ્રમુખ કલેકટર જિલ્લા વિકાસ અધિકારી વિકાસ કમિશ્નર જિલ્લા પ્રમુખ કલેકટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કઈ કથામાં વેપારીઓના વિવિધ પ્રકારના માલ સાથેની સમુદ્રયાત્રાની વિગત છે ? એકપણ નહિ ગુજરાત સર્વસંગ્રહ વાસુદેવ હીંડી મણિમેખલાઈ એકપણ નહિ ગુજરાત સર્વસંગ્રહ વાસુદેવ હીંડી મણિમેખલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સૌરાષ્ટ્રના સુધારણા ચળવળની શરૂઆત કોણે કરી ? મણિલાલ ત્રિવેદી મનસુખરામ ત્રિપાઠી નવલરામ મણિશંકર કીકાણી મણિલાલ ત્રિવેદી મનસુખરામ ત્રિપાઠી નવલરામ મણિશંકર કીકાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અમરેલીમાં કયા વર્ષમાં મળેલી જાહેર સભામાં ગાંધીજીએ તેઓના દક્ષિણ આફ્રિકાના અનુભવો વર્ણવ્યા ? ઈ.સ. 1919 ઈ.સ. 1925 ઈ.સ. 1915 ઈ.સ. 1922 ઈ.સ. 1919 ઈ.સ. 1925 ઈ.સ. 1915 ઈ.સ. 1922 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુપ્તકાળમાં મોટા વહીવટી વિભાગો ___ તરીકે ઓળખાતા. મંડલ ભૂક્તિ તનિયુર ગોપસ મંડલ ભૂક્તિ તનિયુર ગોપસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કઈ સમિતિની ભલામણોને આધારે ગુજરાતે સત્તાના વિકેન્દ્રીકરણનો સિદ્ધાંત સ્વીકાર્યો ? હૃદયનાથ કુંજરુ સમિતિ કે.એમ. પાનીકર સમિતિ અશોક મહેતા સમિતિ બળવંતરાય મહેતા સમિતિ હૃદયનાથ કુંજરુ સમિતિ કે.એમ. પાનીકર સમિતિ અશોક મહેતા સમિતિ બળવંતરાય મહેતા સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP