ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલના સમયમાં નવનિર્માણ આંદોલન થયું હતું. આ નવનિર્માણ શબ્દ કોણે આપ્યો હતો ? જયપ્રકાશ નારાયણ રસિકલાલ પરીખ પુરુષોત્તમ માવળંકર ઈન્દુલાલ યાજ્ઞિક જયપ્રકાશ નારાયણ રસિકલાલ પરીખ પુરુષોત્તમ માવળંકર ઈન્દુલાલ યાજ્ઞિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત ક્યા આવેલી છે ? માંડવી અંકલેશ્વર હજીરા વાપી માંડવી અંકલેશ્વર હજીરા વાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) જુનાગઢના કયા રાજાએ નરસિંહ મહેતાના પારખાં કરેલા ? રા'કવાત રા'માંડલિક રા’દેઘણ રા'નવઘણ રા'કવાત રા'માંડલિક રા’દેઘણ રા'નવઘણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) પ્રથમ સ્ત્રી સંસ્થા ‘વિકાસગૃહ’ કે જે વિધવા તથા અનાથ બાળકોને આશ્રય પૂરું પાડતી. આ સંસ્થાની સ્થાપના કોણે કરી હતી ? મૃદુલા સારાભાઈ પુષ્પાબહેન મહેતા ઈલા ભટ્ટ મૃદુલા સારાભાઈ અને પુષ્પાબહેન મહેતા બંને મૃદુલા સારાભાઈ પુષ્પાબહેન મહેતા ઈલા ભટ્ટ મૃદુલા સારાભાઈ અને પુષ્પાબહેન મહેતા બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અમરેલી જિલ્લાના કયા તાલુકામાં સંત પીપા થઈ ગયા ? રાજુલા બાબરા જાફરાબાદ લાઠી રાજુલા બાબરા જાફરાબાદ લાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 'ભગવદ ગોમંડળ' શબ્દકોશના સંપાદક કોણ હતા ? ચંદુલાલ બેચરદાસ પટેલ યોગેન્દ્ર વ્યાસ કે. કા. શાસ્ત્રી રતિલાલ સો. નાયક ચંદુલાલ બેચરદાસ પટેલ યોગેન્દ્ર વ્યાસ કે. કા. શાસ્ત્રી રતિલાલ સો. નાયક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP