ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નંદકુંવર શબ્દનો સમાસ જણાવો. ઉપપદ મધ્યમપદલોપી બહુવીહી તત્પુરુષ ઉપપદ મધ્યમપદલોપી બહુવીહી તત્પુરુષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. કુહર બખોલ ગુફા ભેખડ કુહર બખોલ ગુફા ભેખડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘વાગ્બાણ’ ‘સંધિવિગ્રહ કરો. વાક્ + બાણ વાગ + બાણ વાક + બાણ વાગ + બાણ વાક્ + બાણ વાગ + બાણ વાક + બાણ વાગ + બાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વેટ ઓન વેટ શબ્દનું વિભાજન સૂચવો. વે-ટઓનવેટ વેટ-ઓન-વેટ વેટઓ-નવેટ વેટ-ઓનવે-ટ વે-ટઓનવેટ વેટ-ઓન-વેટ વેટઓ-નવેટ વેટ-ઓનવે-ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ધોરીડા' શબ્દનો પર્યાયવાચી શબ્દ આપો. ગાય ભેંસ ઢોર બળદ ગાય ભેંસ ઢોર બળદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમ પ્રમાણે ગોઠવો. શંખ, શૃંખલા, શૌર્ય, શ્રેયા, શ્વાન શંખ, શૃંખલા, શ્રેયા, શૌર્ય, શ્વાન શૌર્ય, શ્રેયા, શંખ, શૃંખલા, શ્વાન શંખ, શૌર્ય, શૃંખલા, શ્રેયા, શ્વાન શંખ, શૃંખલા, શૌર્ય, શ્રેયા, શ્વાન શંખ, શૃંખલા, શ્રેયા, શૌર્ય, શ્વાન શૌર્ય, શ્રેયા, શંખ, શૃંખલા, શ્વાન શંખ, શૌર્ય, શૃંખલા, શ્રેયા, શ્વાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP