ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) હિન્દુસ્તાન એટલે હિન્દુસ્તાન - આ વાકયનો અલંકાર જણાવો. અનન્વય ઉત્પ્રેક્ષા રૂપક શ્લેષ અનન્વય ઉત્પ્રેક્ષા રૂપક શ્લેષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સતત ગોળીબારથી સવારેભીંતમાં ખાડા પડ્યા હતા. - ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો. સમયવાચક સ્થળવાચક અને પ્રમાણવાચક બંને સ્થળવાચક પ્રમાણવાચક સમયવાચક સ્થળવાચક અને પ્રમાણવાચક બંને સ્થળવાચક પ્રમાણવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયું ઉદાહરણ દ્વંદ્વ સમાસનું નથી ? અહર્નિશ મોહમાયા જગન્નાથ શ્વેતશ્યામ અહર્નિશ મોહમાયા જગન્નાથ શ્વેતશ્યામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વિશ્વમાં આ તો પહેલો બનાવ છે ? આ વાક્યમાં રેખાંકિત વિભક્તિ કયો પ્રકાર દર્શાવે છે ? અધિકરણ વિભક્તિ સંબોધન વિભક્તિ કર્તા વિભક્તિ કર્મ વિભક્તિ અધિકરણ વિભક્તિ સંબોધન વિભક્તિ કર્તા વિભક્તિ કર્મ વિભક્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ગરલ' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો. વાયુ વિષ લખાણ ડોક વાયુ વિષ લખાણ ડોક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સ્વામી સહજાનંદે શિક્ષાપત્રી કયા છંદમાં રચી હતી ? અનુષ્ટુપ દોહરો ચોપાઈ સ્રગ્ધરા અનુષ્ટુપ દોહરો ચોપાઈ સ્રગ્ધરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP