ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘વનેન્દુ’ શબ્દની સાચી સંધિ દર્શાવતો શબ્દ વિકલ્પમાંથી જણાવો. વન + ઈન્દુ વન + ઈન્દ વાનો + ઈન્દુ આપેલ પૈકી કોઈ નહીં વન + ઈન્દુ વન + ઈન્દ વાનો + ઈન્દુ આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ગિરનાર પર્વત એ ગુજરાતનું ઉચ્ચ સાંસ્કૃતિક સ્થળ છે.’ - રેખાંકિત પદમાં કયું કૃદંત છે ? એકપણ નહિ વર્તમાનકૃદંત ભવિષ્યકૃદંત ભૂતકૃદંત એકપણ નહિ વર્તમાનકૃદંત ભવિષ્યકૃદંત ભૂતકૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ઈચ્છા સ્પૃહા કે ઝંખના કરવા યોગ્ય' શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. સ્મરણીય સ્પૃહણીય રમણીય અવિસ્મરણીય સ્મરણીય સ્પૃહણીય રમણીય અવિસ્મરણીય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ખાડો ખોદે તે પડે'ની સમાનાર્થી કહેવત જણાવો. કરે જગલોને ભોગવે ભગલો આપમૂઆ વિના સ્વર્ગે ન જવાય હાથના કર્યા હૈયે વાગ્યા પાડાના વાંકે પખાલીને ડામ કરે જગલોને ભોગવે ભગલો આપમૂઆ વિના સ્વર્ગે ન જવાય હાથના કર્યા હૈયે વાગ્યા પાડાના વાંકે પખાલીને ડામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ વાક્યમાં રેખાંકિત શબ્દનો કૃદંતનો પ્રકાર જણાવો.તું ખાવાનું મોકલનાર કોણ ? વિધ્યર્થ કૃદંત ભવિષ્ય કૃદંત ભૂતકૃદંત આજ્ઞાર્થ કૃદંત વિધ્યર્થ કૃદંત ભવિષ્ય કૃદંત ભૂતકૃદંત આજ્ઞાર્થ કૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'પાણી વગરની રેતાળ જગ્યા' શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. શીત પ્રદેશ ખારો પ્રદેશ ઉષ્ણ પ્રદેશ મરુભૂમિ શીત પ્રદેશ ખારો પ્રદેશ ઉષ્ણ પ્રદેશ મરુભૂમિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP