ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) કળા અને સંસ્કૃતિ માટે જાણીતું 'મ્યુનિક' શહેર ક્યા દેશમાં સ્થિત છે ? ફિનલેન્ડ જર્મની ઇટાલી ફ્રાંસ ફિનલેન્ડ જર્મની ઇટાલી ફ્રાંસ ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP મુનીચ શહેરનું સૌથી જુનું શહેર કાર્લસ્ટોર છે
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) જૈન લઘુચિત્રોની પરંપારિત રૂપાંકિત શૈલીને અનુસરીને ચિત્રો કોણ તૈયાર કરતું ? એમ. નકુલ મનહર મકવાણા કુમાર મંગલસિંહ વનરાજ માળી એમ. નકુલ મનહર મકવાણા કુમાર મંગલસિંહ વનરાજ માળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) વર્નાકયુલર સોસાયટી દ્વારા ગુજરાતમાં 1848માં પહેલી કન્યાશાળા ક્યાં શરૂ કરવામાં આવી ? રાજકોટ વડોદરા અમદાવાદ ભાવનગર રાજકોટ વડોદરા અમદાવાદ ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) નીચેનામાંથી અયોગ્ય જોડકું પસંદ કરો. શાંતિદાસ દેસાઈ હવેલી - ભાવનગર મહેરજી રાણી મેન્શન - સુરત સુરેશ્વર દેસાઈ હવેલી - વડોદરા ભિખારીદાસ હવેલી - ભરૂચ શાંતિદાસ દેસાઈ હવેલી - ભાવનગર મહેરજી રાણી મેન્શન - સુરત સુરેશ્વર દેસાઈ હવેલી - વડોદરા ભિખારીદાસ હવેલી - ભરૂચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) નાટ્યકલાના આજીવન સાધક અને પોતાના અભિનય દ્વારા 'સુંદરી' બિરુદ મેળવનાર કલાકારનું નામ જણાવો. પ્રભાશંકર ત્રિવેદી જયશંકર ભોજક પ્રફુલભાઈ ખરસાણી અરવિંદ વૈધ પ્રભાશંકર ત્રિવેદી જયશંકર ભોજક પ્રફુલભાઈ ખરસાણી અરવિંદ વૈધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) નીચેના પૈકી કયા જિલ્લામાં ઝાલાવાડી બોલી બોલાય છે ? ભાવનગર જામનગર જુનાગઢ સુરેન્દ્રનગર ભાવનગર જામનગર જુનાગઢ સુરેન્દ્રનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP