ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રવીન્દ્રનાથ ટાગોરને કઈ કૃતિ માટે નોબેલ પારિતોષિક મળ્યું હતું ? ઘરેબાહિરે ગોરા નૈવેધ ગીતાંજલિ ઘરેબાહિરે ગોરા નૈવેધ ગીતાંજલિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અલાઉદ્દીન ખિલજીએ પાટણને ભાંગ્યા બાદ પાટણના મહત્ત્વ અને જાહોજલાલીનો અસ્ત એ ગાયના જોઈને કવિએ ઉચ્ચારણ કર્યું કે, “પાટણપુરી પુરાણ હાલ તુજ હાલ જ આવા’’ આ કવિવરનું નામ જણાવો. ગોવર્ધનરામ ત્રિપાઠી નરસિંહરાવ દિવેટીયા કનૈયાલાલ મુનશી કવિ ન્હાનાલાલ ગોવર્ધનરામ ત્રિપાઠી નરસિંહરાવ દિવેટીયા કનૈયાલાલ મુનશી કવિ ન્હાનાલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) તમે પસંદ કરેલું પાત્ર પાણી વિનાનું છે. - આ પંક્તિનો અલંકાર જણાવો. વર્ણસગાઈ અનન્વય શ્લેષ ઉપમા વર્ણસગાઈ અનન્વય શ્લેષ ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નર્મદે સ્થાપેલ બુદ્ધિવર્ધક સભાના પ્રમુખ નર્મદ પોતે બન્યા હતા જ્યારે તેનું મંત્રી પદ કોણે શોભાવેલું ? જદુરામ મયારામ શંભુનાથ ગોરધન કડિયા મનમોહનદાસ રણછોડદાસ જદુરામ મયારામ શંભુનાથ ગોરધન કડિયા મનમોહનદાસ રણછોડદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ઝબૂક વીજળી ઝબુક’ બાળકાવ્ય સંગ્રહ ક્યા સાહિત્યકારની રચના છે ? અબ્બાસ વાસી ધ્રુવ ભટ્ટ વેણીભાઈ પુરોહિત મકરંદ દવે અબ્બાસ વાસી ધ્રુવ ભટ્ટ વેણીભાઈ પુરોહિત મકરંદ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નર્મદા નદીનું વર્ણન કરતી કૃતિ 'શૂલપાણેશ્વર' કૃતિમાં કર્તા જણાવો ? જયંત પાઠક સુરેશ દલાલ નાનાભાઈ ભટ્ટ અમૃતલાલ વેગડ જયંત પાઠક સુરેશ દલાલ નાનાભાઈ ભટ્ટ અમૃતલાલ વેગડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP