કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં મહારાષ્ટ્રના કયા જિલ્લામાં આવેલા લોનાર સરોવરને ઇન્ટરનેશનલ કન્વેન્શન ઓન વેટલેન્ડ્સ દ્વારા કન્ઝર્વેશન સ્ટેટ્સ (રામસર સાઈટ) તરીકે ઘોષિત કરવામાં આવ્યું ?

બુલઢાણા
રત્નાગિરિ
વર્ધા
સતારા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં કયા દેશમાં રેડિયો ડર્બિને સૌરમંડળની બહારથી રેડિયો સિગ્નલ પહેલી વખત શોધી કાઢયો છે ?

નેધરલેન્ડ્ઝ
રશિયા
જાપાન
આમાંથી કોઈ નહિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP