કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021)
ભારતના ક્યા પાડોશી દેશે જમીન સુરક્ષા મજબૂત કરવા માટે નવો કાયદો પસાર કર્યો છે ?

પાકિસ્તાન
બાંગ્લાદેશ
ચીન
અફઘાનિસ્તાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021)
અદ્યતન ટેકનોલોજીયુક્ત બોડીવોર્ન કેમેરાનો ઉપયોગ કરનારૂ ગુજરાતનું પ્રથમ મંદિર કયું બન્યું ?

સોમનાથ
દ્વારકા
અંબાજી
એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021)
તાજેતરમાં કઈ પર્યાવરણીય સંસ્થાએ 2021નો ‘રાઈટ લાઈવલીહુડ એવોર્ડ' જીત્યો ?

રાષ્ટ્રીય ગંગાનદી બેસિન ઑથોરિટી
વિજ્ઞાન અને પર્યાવરણ કેન્દ્ર
ગ્રીનપીસ ઈન્ડિયા
લીગલ ઈનિશિએટિવ ફોર ફોરેસ્ટ એન્ડ એન્વાયર્નમેન્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP