કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021)
રાષ્ટ્રીય એકતા અને રાષ્ટ્રીય યોગદાન માટે લોકપ્રિય ગોપીનાથ બોરદોલોઈ પુરસ્કાર ક્યા રાજ્ય દ્વારા એનાયત કરાય છે ?

પશ્ચિમ બંગાળ
આસામ
મહારાષ્ટ્ર
મેઘાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021)
તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વામિત્વ યોજના અંતર્ગત મધ્ય પ્રદેશના 1,71,000થી વધુ લાભાર્થીઓને ઈ-પ્રોપર્ટી કાર્ડ વિતરિત કર્યા છે. સ્વામિત્વ યોજના ક્યા મંત્રાલયની પહેલ છે ?

કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય
ગ્રામીણ વિકાસ મંત્રાલય
ગૃહ મંત્રાલય
પંચાયતી રાજ મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021)
તાજેતરમાં કેન્દ્ર સરકારે 7 નવા PM મિત્ર પાર્કને મંજૂરી આપી છે, તે કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે ?

શિક્ષણ
કાપડ
કૃષિ અને શિક્ષણ બંને
કૃષિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021)
તાજેતરમાં ક્યા રાજ્યમાંથી રાષ્ટ્રવ્યાપી નદી પશુપાલન કાર્યક્રમ શરૂ કરાયો ?

મધ્ય પ્રદેશ
ઉત્તરાખંડ
ગુજરાત
ઉત્તર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP