કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) નીચેના પૈકી કયું/ક્યાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે તે જણાવો. ફેસબુક 2004માં લોન્ચ કરવામાં આવ્યું હતું. આપેલ બંને ફેસબુકે પોતાનું નામ બદલીને મેટા (Meta) કર્યુ છે. આપેલ પૈકી એક પણ નહીં ફેસબુક 2004માં લોન્ચ કરવામાં આવ્યું હતું. આપેલ બંને ફેસબુકે પોતાનું નામ બદલીને મેટા (Meta) કર્યુ છે. આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) કેન્દ્રીય ઊર્જા મંત્રાલય દ્વારા જારી રાજ્ય ઊર્જા દક્ષતા સૂચકાંક (SEEI) અનુસાર, ઊર્જા દક્ષતાના કિસ્સામાં કયું રાજ્ય ટોચ પર છે ? મહારાષ્ટ્ર કર્ણાટક ગુજરાત તમિલનાડુ મહારાષ્ટ્ર કર્ણાટક ગુજરાત તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં કઈ યોજના અંતર્ગત સ્વચ્છ હરિત ગ્રામ સપ્તાહ મનાવવામાં આવ્યો ? મનરેગા PM જનધન યોજના સ્વચ્છ ભારત મિશન પોષણ અભિયાન મનરેગા PM જનધન યોજના સ્વચ્છ ભારત મિશન પોષણ અભિયાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં અમલમાં આવેલ 'Mother on Campus' પહેલ ક્યા રાજ્યની છે ? ત્રિપુરા ઝારખંડ છત્તીસગઢ હિમાચલ પ્રદેશ ત્રિપુરા ઝારખંડ છત્તીસગઢ હિમાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) નીચેના પૈકી કયું/ક્યાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે તે જણાવો. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં તેની થીમ ‘AI ફોર ડેટા ડ્રિવન ગવર્નન્સ' હતી. ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલયે A1 ડાઈલોગનું આયોજન કર્યું હતું. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં તેની થીમ ‘AI ફોર ડેટા ડ્રિવન ગવર્નન્સ' હતી. ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલયે A1 ડાઈલોગનું આયોજન કર્યું હતું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) cOcOn 2021 ક્યા રાજ્યની પોલીસનું સાયબર સુરક્ષા અને હેકિંગ સંમેલન છે ? કેરળ કર્ણાટક મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ કેરળ કર્ણાટક મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP