કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) નીચેના પૈકી કયું/ક્યાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે તે જણાવો. આપેલ પૈકી એક પણ નહીં CII એશિયા હેલ્થ 2021 શિખર સંમેલનનો વિષય 'ટ્રાન્સફોર્મિંગ હેલ્થકેર ફોર અ બેટર ટુમોરો' છે. આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ CII એશિયા હેલ્થ 2021 સમિટના ઉદ્ઘાટન સત્રને સંબોધિત કર્યું હતું. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં CII એશિયા હેલ્થ 2021 શિખર સંમેલનનો વિષય 'ટ્રાન્સફોર્મિંગ હેલ્થકેર ફોર અ બેટર ટુમોરો' છે. આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ CII એશિયા હેલ્થ 2021 સમિટના ઉદ્ઘાટન સત્રને સંબોધિત કર્યું હતું. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) 5 જિલ્લાઓમાં મેટ્રોની સુવિધાવાળું દેશનું એકમાત્ર રાજ્ય કયું બન્યું ? મહારાષ્ટ્ર કર્ણાટક આંધ્ર પ્રદેશ ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર કર્ણાટક આંધ્ર પ્રદેશ ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) નીચેના પૈકી કયું/ક્યાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે તે જણાવો. હરિ કુમાર વર્તમાનમાં પશ્ચિમી નૌસેના કમાન્ડ (WNC)ના ફલેગ ઓફિસર કમાન્ડિંગ-ઈન-ચીફ તરીકે કાર્યરત છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં ચીફ ઓફ નેવલ સ્ટાફ તરીકે વાઈસ એડમિરલ R.હરિકુમારની નિયુક્તિ કરવામાં આવી. હરિ કુમાર વર્તમાનમાં પશ્ચિમી નૌસેના કમાન્ડ (WNC)ના ફલેગ ઓફિસર કમાન્ડિંગ-ઈન-ચીફ તરીકે કાર્યરત છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં ચીફ ઓફ નેવલ સ્ટાફ તરીકે વાઈસ એડમિરલ R.હરિકુમારની નિયુક્તિ કરવામાં આવી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) જળવાયુ પરિવર્તન પ્રદર્શન સૂચકાંક 2022માં ભારતનો રેન્ક કેટલામો છે ? 8મો 7મો 15મો 10મો 8મો 7મો 15મો 10મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે SITMEX સમુદ્રી અભ્યાસનું આયોજન કર્યું હતું ? આપેલ બંને થાઇલેંડ સિંગાપુર આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને થાઇલેંડ સિંગાપુર આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં દુનિયાની સૌથી અત્યાધુનિક મેગ્નેટિક રેઝોનન્સ ઈમેજિંગ(MRI) સુવિધા ક્યા રાજ્યમાં શરૂ કરવામાં આવી છે ? ગુજરાત હિમાચલ પ્રદેશ પંજાબ હરિયાણા ગુજરાત હિમાચલ પ્રદેશ પંજાબ હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP