ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) રાજાની કચેરી ___ કહેવાતી. હજૂર ઓફિસ દરબાર હજૂર કૉર્ટ આપેલ તમામ હજૂર ઓફિસ દરબાર હજૂર કૉર્ટ આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ડૉ.જીવરાજ મહેતા ગુજરાતના કયા મુખ્યમંત્રી હતા. બીજા એક પણ નહીં પહેલા ત્રીજા બીજા એક પણ નહીં પહેલા ત્રીજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કચ્છ અને સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાત દ્વિભાષી મુંબઈ સાથે કયારે જોડાયું ? 1952 1955 1947 1956 1952 1955 1947 1956 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કયા યુગ દરમિયાન ઈરાનના જરથોસ્તીઓ પોતાના ધર્મને બચાવવા વતન છોડીને ગુજરાતમાં સંજાણ બંદરે આવીને વસ્યા અને પારસી તરીકે જાણીતા થયા ? ગુપ્ત યુગ અનુમૈત્રક યુગ સોલંકી યુગ મૈત્રક યુગ ગુપ્ત યુગ અનુમૈત્રક યુગ સોલંકી યુગ મૈત્રક યુગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ઇન્દોરના મહારાણી અહલ્યાબાઈએ ગુજરાતમાં મૂળ મંદિરની બાજુમાં એ જ ભગવાનનું મંદિર કયા સ્થળે બાંધેલ છે ? દ્વારકા સોમનાથ મૂળ દ્વારકા ડાકોર દ્વારકા સોમનાથ મૂળ દ્વારકા ડાકોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) "નરનારાયણાનંદ" મહાકાવ્યના સર્જનહાર કોણ છે ? કુમારપાળ તેજપાલ યશચંદ્ર વસ્તુપાલ કુમારપાળ તેજપાલ યશચંદ્ર વસ્તુપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP