ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કોમ્યુનિટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ કયારે શરૂ થયો ? 1952 1946 1954 1950 1952 1946 1954 1950 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચે દર્શાવેલ રાજવીઓ પૈકી કયો રાજવી સંસ્કૃતનો આશ્રયદાતા અને શુદ્ધ સંસ્કૃત ભાષામાં પ્રારંભિક તબક્કામાં સૌરાષ્ટ્રમાં શિલાલેખો કોતરાવનાર હતો ? યાસ્તન અશોક રુદ્રદામા ચંદ્રગુપ્ત મૌર્ય યાસ્તન અશોક રુદ્રદામા ચંદ્રગુપ્ત મૌર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 18મી સદીના ઉત્તરાર્ધમાં ગુજરાતમાં ખંડણી ઉઘરાવવાની પ્રથાઓ પૈકી કઈ પ્રથાને "ખીચડી" કહેવામાં આવતી હતી ? સરદેશમુખી ભાગ ચૌથ મુલ્કગીરી સરદેશમુખી ભાગ ચૌથ મુલ્કગીરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ભગવદ્ગોમંડળ કેટલા ભાગમાં બહાર પડ્યું છે ? ચાર આઠ બાર નવ ચાર આઠ બાર નવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) શેત્રુંજય પર્વતના આદિશ્વર મંદિરનો ___ની પ્રેરણાથી તેજપાલે જીર્ણોદ્ધાર કરાવ્યો. શીલગુણસૂરી મણિક્યચંદ્રસૂરી શાલિભદ્રસૂરી હિરવિજયસૂરી શીલગુણસૂરી મણિક્યચંદ્રસૂરી શાલિભદ્રસૂરી હિરવિજયસૂરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ભારત સ્વતંત્ર થયા બાદ ભગવાન સોમનાથના મંદિરની પુનઃસ્થાપના માટે કયા મહાનુભાવે સંકલ્પ કર્યો હતો ? કનૈયાલાલ મુનશી સરદાર પટેલ રતુભાઈ અદાણી જામસાહેબ કનૈયાલાલ મુનશી સરદાર પટેલ રતુભાઈ અદાણી જામસાહેબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP