ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "ઈચ્છા પ્રમાણે ફળ આપતું વૃક્ષ’’ શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. પરમવૃક્ષ બોધિવૃક્ષ કલ્પવૃક્ષ કામધેનુ પરમવૃક્ષ બોધિવૃક્ષ કલ્પવૃક્ષ કામધેનુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શબ્દકોશના ક્રમ પ્રમાણે કયા શબ્દોનો ક્રમ સાચો છે ? ઘર, ચગડોળ, ઉપર, એકલવાયુ ઉપર, એકલવાયુ, ચગડોળ, ધરમ આવળ, બાવળ, બોરડી, આજે ફુલ, તપ, બગલો, નમસ્તે ઘર, ચગડોળ, ઉપર, એકલવાયુ ઉપર, એકલવાયુ, ચગડોળ, ધરમ આવળ, બાવળ, બોરડી, આજે ફુલ, તપ, બગલો, નમસ્તે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ગોળમટોળ ચીંથરિયા પાઘડીવાળો એક બ્રાહ્મણ દાખલ થયો. - રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો. પ્રમાણવાચક આકારવાચક સ્વીકારવાચક રંગવાચક પ્રમાણવાચક આકારવાચક સ્વીકારવાચક રંગવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "લોહી ઉકળવું" રૂઢિપ્રયોગનો અર્થ શોધો. માર મારવો ઝઘડો કરવો ગુસ્સે થવું શરમ ન આવવી માર મારવો ઝઘડો કરવો ગુસ્સે થવું શરમ ન આવવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ષડયંત્ર' શબ્દની સંધિ છૂટી પાડો. ષડ્ + યંત્ર ષટ્ + યંત્ર ષટ + યંત્ર ષડ + યંત્ર ષડ્ + યંત્ર ષટ્ + યંત્ર ષટ + યંત્ર ષડ + યંત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો સમાસ દ્વિગુ નથી ? ત્રિભુવન સમયસર નવનિધિ ત્રિશૂળ ત્રિભુવન સમયસર નવનિધિ ત્રિશૂળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP