કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) અવકાશયાત્રી વાંગ યાપિંગ ક્યા દેશની અવકાશમાં ચાલનારી પ્રથમ મહિલા બની ? ચીન રશિયા દક્ષિણ કોરિયા ફ્રાન્સ ચીન રશિયા દક્ષિણ કોરિયા ફ્રાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) ગુજરાત સરકારે પેપરલેસ ગવર્નન્સ માટે કઈ એપ્લિકેશન લૉન્ચ કરી ? ઈ-વિધાનસભા ઈ-સરકાર એપ ઈ-પંચાયત એપ ઈ-પ્રશાસન ઈ-વિધાનસભા ઈ-સરકાર એપ ઈ-પંચાયત એપ ઈ-પ્રશાસન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં 'ઉડાન ઉત્સવ'નું આયોજન ક્યા રાજ્યમાં કરવામાં આવ્યું હતું ? કેરળ તમિલનાડુ છત્તીસગઢ ઓડિશા કેરળ તમિલનાડુ છત્તીસગઢ ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં ક્યા દેશે ભારત સાથે સંસદીય મૈત્રી સંઘનું ગઠન કર્યું ? શ્રીલંકા બાંગ્લાદેશ નેપાળ ભૂટાન શ્રીલંકા બાંગ્લાદેશ નેપાળ ભૂટાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) 2020નો તેનઝિંગ નોર્ગે નેશનલ એડવેન્ચર એવોર્ડ કોને એનાયત કરાયો ? શિવાંગી પાઠક અરૂણિમા સિંહા પ્રેમલતા અગરવાલ પ્રિયંકા મોહિતે શિવાંગી પાઠક અરૂણિમા સિંહા પ્રેમલતા અગરવાલ પ્રિયંકા મોહિતે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) રાષ્ટ્રીય કાનૂની સેવા દિવસ(Natlonal Legal Services Day) ક્યારે મનાવાય છે ? 6 નવેમ્બર 7 નવેમ્બર 9 નવેમ્બર 8 નવેમ્બર 6 નવેમ્બર 7 નવેમ્બર 9 નવેમ્બર 8 નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP