કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) વિશ્વ શહેરીકરણ દિવસ ક્યારે મનાવાય છે ? 7 નવેમ્બર 9 નવેમ્બર 10 નવેમ્બર 8 નવેમ્બર 7 નવેમ્બર 9 નવેમ્બર 10 નવેમ્બર 8 નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) ભારતીય નૌસેનાએ ક્યા દેશની નૌસેના સાથે CORPATની 32મી આવૃત્તિનું આયોજન કર્યું હતું ? બાંગ્લાદેશ થાઈલેન્ડ મ્યાનમાર શ્રીલંકા બાંગ્લાદેશ થાઈલેન્ડ મ્યાનમાર શ્રીલંકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં જાહેર કરાયેલા નીતિ આયોગના ‘મલ્ટિડાયમેન્શનલ પોવર્ટી ઈન્ડેક્સ 2021' મુજબ ક્યા રાજ્યમાં સૌથી ઓછી ગરીબી છે ? ગુજરાત કેરળ તમિલનાડુ સિક્કિમ ગુજરાત કેરળ તમિલનાડુ સિક્કિમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં ક્યા દેશના ક્રિકેટર ડ્વેન બ્રાવોએ ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની ઘોષણા કરી ? વેસ્ટઈન્ડીઝ ન્યુઝીલેન્ડ ઓસ્ટ્રેલિયા શ્રીલંકા વેસ્ટઈન્ડીઝ ન્યુઝીલેન્ડ ઓસ્ટ્રેલિયા શ્રીલંકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) સંયુક્ત રાષ્ટ્ર ગ્લોબલ કોમ્પેક્ટમાં સામેલ થનારી પ્રથમ ભારતીય ટુ-વ્હીલર કંપની કઈ બની ? TVS હોન્ડા બજાજ હીરો TVS હોન્ડા બજાજ હીરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) ઈન્ટરનેશનલ વન હેલ્થ દિવસ કયારે મનાવાય છે ? 5 નવેમ્બર 3 નવેમ્બર 6 નવેમ્બર 4 નવેમ્બર 5 નવેમ્બર 3 નવેમ્બર 6 નવેમ્બર 4 નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP