કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) શાંતિ અને વિકાસ માટે વિશ્વ વિજ્ઞાન દિવસ ક્યારે મનાવાય છે ? 7 નવેમ્બર 10 નવેમ્બર 8 નવેમ્બર 9 નવેમ્બર 7 નવેમ્બર 10 નવેમ્બર 8 નવેમ્બર 9 નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) નીચેના પૈકી કયું/ક્યાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે તે જણાવો. આપેલ બંને ઓક્સફોર્ડ ડિક્ષનરીએ વર્ડ ઓફ ધ યર 2021 તરીકે વેક્સ(Vax) શબ્દ ઘોષિત કર્યો. ઓક્સફોર્ડ ડિક્ષનરીએ વર્ડ ઓફ ધ યર 2020 તરીકે લોકડાઉન શબ્દ ઘોષિત કર્યો હતો. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને ઓક્સફોર્ડ ડિક્ષનરીએ વર્ડ ઓફ ધ યર 2021 તરીકે વેક્સ(Vax) શબ્દ ઘોષિત કર્યો. ઓક્સફોર્ડ ડિક્ષનરીએ વર્ડ ઓફ ધ યર 2020 તરીકે લોકડાઉન શબ્દ ઘોષિત કર્યો હતો. આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) COP26 ગ્લાસગો કરારનો હેતુ ગ્લોબલ વોર્મિંગને કેટલા ડિગ્રી સેલ્સિયસ સુધી સિમિત કરવાનો છે ? 2 °C 1 °C 1.5 °C 2.5 °C 2 °C 1 °C 1.5 °C 2.5 °C ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં ભારતનું પ્રથમ ફિશરિઝ બિઝનેસ ઈન્ક્યુબેટર કેન્દ્ર ક્યા લોન્ચ કરવામાં આવ્યું ? ગુરૂગ્રામ જયપુર લખનૌ ભોપાલ ગુરૂગ્રામ જયપુર લખનૌ ભોપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલ મુલ્લાપેરિયાર ડેમ ક્યા રાજ્યમાં સ્થિત છે ? કેરળ તેલંગાણા કર્ણાટક આંધ્ર પ્રદેશ કેરળ તેલંગાણા કર્ણાટક આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) હાલમાં જ ક્યા એરપોર્ટ દ્વારા દક્ષિણ એશિયાના પ્રથમ રોસેબાઉર ફાયરફાઈટિંગ સિમ્યુલેટર લૉન્ચ કરાયા છે ? અમદાવાદ એરપોર્ટ બેંગ્લોર એરપોર્ટ ચેન્નાઈ એરપોર્ટ સુરત એરપોર્ટ અમદાવાદ એરપોર્ટ બેંગ્લોર એરપોર્ટ ચેન્નાઈ એરપોર્ટ સુરત એરપોર્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP